અભ્યાસક્રમથી પાઠ્યપુસ્તક સુધી......
- અભ્યાસક્રમ
- તાર્કિક આધાર
- વિષયોનું વર્ણન અને અધ્યયન નીપજ
- અમલીકરણના ઉપાયો
- વિષયના હેતુઓ
- પર્યાવરણવિષયના હેતુઓ
- કૌશલ્યોનો વિકાસ : અવલોકન, જીજ્ઞાસા, વિશ્લેષણ, તારણ, સમસ્યા ઉકેલ, તુલના, અર્થઘટન, કલ્પનાશક્તિ, સર્વેક્ષણ વગેરે
- અનુકૂલન
- કાર્યકારણ સંબંધનો વિકાસ
- જીવાતા જીવન સાથે અનુબંધ
- પર્યાવરણપ્રેમી સમાજની રચના
- પાઠ્યક્રમ
- વિષયના હેતુઓને ધ્યાનમાં રાખીને પાઠ્યબિંદુઓની પસંદગી
- ધોરણવાર પાઠ્યબિંદુઓનો વિકાસક્રમ
- પાઠ્યક્રમનું Spiral Way માં ગઠન
- પુસ્તકનું માળખું - Book Frame
- દરેક વિષયમાં ધોરણવાર Book Frame
- પાઠ્યક્રમની પાઠવાર ફાળવણી
- પાઠની તાર્કિકક્રમમાં ગોઠવણી
- પાઠની રજૂઆતની શૈલી
- સમયની ફાળવણી
- શીખવાનો પ્રવાહ - Learning Flow
- વર્ગખંડમાં બાળકો શું કરી રહ્યા હશે ? - તે ધ્યાનમાં રાખીને દરેક પાઠનો Learning Flow
- પાઠની રૂપરેખા - Lesson Outline
- Book Frameમાં નક્કી થયા મુજબ દરેક પાઠની રૂપરેખા
- Learning Flow પ્રમાણે પાઠનો વિકાસ
- Lesson Outlineના મુદ્દા
- A. ક્રમ
- B. વર્ગખંડમાં શું અપેક્ષિત છે ? (હેતુ/સમય સહીત)
- C. પાઠ્યપુસ્તકમાં રજૂઆત (વાર્તા/પ્રવૃત્તિ/કવિતા)
- D. ચિત્ર/ગ્રાફિક્સ(જો હોય તો)
- E. શિક્ષકને જરૂરી માહિતી, તૈયારીન સુચનો
- F. સ્થાનિક સંદર્ભ સાહિત્ય અને e-material
- પાઠ
- વિદ્યાર્થી આવૃત્તિ :
- Lesson Outlineમાં દર્શાવેલ C અને D
- શિક્ષક આવૃત્તિ :
- Lesson Outlineમાં દર્શાવેલ B અને E
- પાઠ્યપુસ્તક
- ઉપરોક્ત પ્રક્રિયાને આધારે ધોરણ ૧ થી ૮ ના સત્રવાર અજમાયશી પાઠ્યપુસ્તક