ધોરણ ૧ થી ૮ SRG અભ્યાસક્રમ પુનઃગઠન કાર્યશાળા
શ્રી ચંદ્રપ્રભ લબ્ધિધામ, ધણપ, ગાંધીનગર. તા. ૭ થી ૧૧ જાન્યુઆરી – ૨૦૧૧
v ૭ જાન્યુઆરી – ૨૦૧૧
Ø ૧૯:૩૦ થી ૨૧:૦૦
· અગાઉના વર્કશોપની ચર્ચા
· અગાઉ આપવામાં આવેલ ગૃહકાર્યનું વિષયવાર જૂથમાં વાચન
o પર્યાવરણ જૂથનાં બે પેટા જૂથ પાડીને ગૃહકાર્યનું વાચન કરાવવામાં આવ્યું તેમજ તેની ચર્ચા કરવામાં આવી.
· પાઠ્યપુસ્તકની ભૂમિકા પર ચિંતન કરવાનું આપવામાં આવ્યું.
o પાઠ્યપુસ્તક એવું શું કરે છે, જે અન્ય પ્રકારની સામગ્રી સાથે નથી થતું?
o પાઠ્યપુસ્તક ન હોય તો શું નુકસાન જાય ?
v ૮ જાન્યુઆરી – ૨૦૧૧
Ø ૮:૩૦ થી ૧૧:૦૦
· ટપકા જોડો ની પ્રવૃત્તિ ERAC ફોર્મેટ પ્રમાણે કરાવવામાં આવી
o તે પ્રવૃત્તિને વિવિધ રીતે વિષયવાર કેવી રીતે સાંકળી શકાય ?
o આડાઅવળા ક્રમમાં આપેલા ૧ થી ૧૫ સુધીનાં બિંદુને એવી રીતે જોડો કે એક પણ લાઈન ક્રોસ ના થાય !
· પાઠ્યપુસ્તકની ભૂમિકા પર સામુહિક ચિંતન
o કોના માટે વધુ ઉપયોગી છે ? બાળક માટે ? શિક્ષક માટે? કે પછી વાલી માટે?
o તેમાં કેવા ગુણ હોવા જોઈએ ? (૧) સામાન્ય અને (૨) વિશિષ્ટ
Ø ૧૨:૩૦ થી ૧૭:૦૦
· પાઠ્યપુસ્તકના કેવા ગુણ હોવા જોઈએ ? (૧) સામાન્ય અને (૨) વિશિષ્ટ
· દરેક વિષયની Curriculum Outline પર જૂથનાં પસંદિત ૩ થી ૪ સભ્યો દ્વારા ચર્ચા.
Ø ૧૮:૩૦ થી ૨૧:૦૦
· અન્ય રાજ્યોનાં પાઠ્યપુસ્તકોનો અભ્યાસ
o વિશેષતાઓ – મર્યાદાઓ
o તેના પર સામુહિક ચર્ચા
· પાઠ્યપુસ્તકોનું વિષયવસ્તુ કેવું હશે ? અને તે કેવા સ્વરૂપે રજુ થશે ?
v ૯ જાન્યુઆરી – ૨૦૧૧
Ø ૮:૩૦ થી ૧૧:૦૦
· દરેક ધોરણમાં વિષયવાર સમયની ફાળવણી.
· સમયની ફાળવણી પર સામુહિક ચર્ચા
Ø ૧૨:૩૦ થી ૧૭:૦૦
· જૂથના ૩ થી ૪ સભ્યોને પસંદ કરી દરેક વિષયની Curriculum
Outline નું Finalization.
· દરેક જૂથ દ્વારા પોતાનાં વિષયના ગુણોનું ધોરણવાર વર્ગીકરણ
Ø ૧૭:૩૦ થી ૨૦:૦૦
· એક્ષ્પોઝર વિઝીટ : ફાર્મ હાઉસ
v ૧૦ જાન્યુઆરી – ૨૦૧૧
Ø સવારે ૮:૩૦ થી ૧૧:૦૦
· દરેક જૂથ દ્વારા દરેક ધોરણમાં પોતાને મળેલ સમયની વિષયના ગુણવાર ફાળવણી.
· દરેક ગુણની ધોરણમાં કરાયેલ ફાળવણી પર વિષયજુથમાં ચર્ચા અને આખરી ઓપ.
· દરેક જૂથનાં ૧-૧ પસંદિત સભ્યનું અલગ જૂથ બનાવી Curriculum Outline નું એકંદરીકરણ
Ø સવારે ૧૨:૩૦ થી ૧૭:૦૦
· Syllabus Draft
o કુલ ઉપલબ્ધ સમય.
o વિષય શિક્ષણનાં મુખ્ય લક્ષ્ય અને તેનું મહત્વ.
o લક્ષ્યનું સમૂહીકરણ અને સમયનું પ્રમાણ
o શિક્ષણની મુખ્ય
§ પદ્ધતિ અને પ્રવૃત્તિ
§ સામગ્રી
§ વર્ગખંડમાં ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
o મૂલ્યાંકન
o કક્ષાવાર સૂચી
o બીજા વિષયો સાથેનો અનુબંધ
· પર્યાવરણ જૂથમાં સુબીરજી દ્વારા પર્યાવરણ શિક્ષણ પર વિસ્તૃત ચર્ચા
o ભૌતિક પરિવેશ
§ કુદરતી
· જૈવિક
· અજૈવિક
§ માનવસર્જિત
o સામાજિક પરિવેશ
§ ઘર – કુંટુંબ
§ ગામ વગેરે..
o સમયનો પરિવેશ
§ ભૂતકાળ
§ વર્તમાન
§ ભવિષ્ય
· Book Frame ની વિશદ્ ચર્ચા
o ઉદાહરણ સ્વરૂપે ગુજરાતી વિષયની Book Frameનું નિર્માણ
v ૧૧ જાન્યુઆરી – ૨૦૧૧
Ø સવારે ૮:૩૦ થી ૧૩:૦૦
· ધોરણ – ૩ નાં પર્યાવરણ વિષયની Textbook Frame નું નિર્માણ.
· વર્ણને આધારે શબ્દ અને મનપસંદ શબ્દ પરથી વાક્યોનું નિર્માણ, ત્યારબાદ તે જ વાક્યોને ક્રમ આપીને અર્થપૂર્ણ ફકરા સ્વરૂપે રજૂ કરવાની રોચક પ્રવૃત્તિ.
· ગૃહકાર્ય