Saturday 1 January 2011

હેતુઓ


પર્યાવરણ વિષય શિક્ષણના હેતુઓ ::

(૧) કૌશલ્યોનો વિકાસ : જેવા કે, અવલોકન, વર્ગીકરણ, જીજ્ઞાસા, નિષ્કર્ષ, તારણ,ચોકસાઈ વગેરે...

(૨) અનુકૂલન

(૩) કાર્ય -કારણ સંબંધનો વિકાસ

(૪) સહ-અસ્તિત્વનો સ્વીકાર

(૫) પર્યાવરણનો જીવતા જીવન સાથે અનુબંધ

(૬) પર્યાવરણ પ્રત્યેની સભાનતા

(૭) પર્યાવરણ પ્રેમી સમાજની રચના

વર્કશોપની વધુ માહિતી coming soon ....

0 comments:

Post a Comment