ધોરણ ૧ થી ૮ SRG અભ્યાસક્રમ પુનઃગઠન કાર્યશાળા
દાદા ભગવાન તીર્થક્ષેત્ર, કેલનપુર.
૪ ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર – ૨૦૧૦
- વર્કશોપનો સમગ્ર દોર સુબીરજી દ્વારા આગળ વધ્યો
- શિક્ષકને ચાર વાતો ખબર હોવી જોઈએ :
- શું કરવાનું છે ?
- શા માટે કરવાનું છે ?
- હું મારી રીતે કેવી રીતે કરી શકીશ ?
- શું હું તેને સારી રીતે કરી રહ્યો છું ?
- ગણીતના શિક્ષકો ઓછું હસતા હોય છે !!!
- સ્થાનિક લેવલે કેવા કેવા પ્રશ્નો છે ?
- પ્રવૃત્તિ નું ફોર્મેટ :
- E – experience – અનુભવ-ચુનૌતી
- R – reflection – ચિંતન
- A – application – અનુપ્રયોગ
- C – consolidation – સંયોગીકરણ – સંકલન
- ERAC is for the Construction of the KNOWLEDGE.
- પ્રવૃત્તિ કેવી રીતે બનાવવી ?
- બાળકોને શું રસપ્રદ લાગે છે તે ધ્યાનમાં રાખવું.
- જે બાબતોમાં અણગમો હોય તેને દુર રાખવી.
- પ્રવૃત્તિ એટલે a challenging / interesting and meaningful experience.
- તેઓને શું શીખવું અઘરું લાગે છે ? તેના પર વધુ રસપ્રદ અનુભવો પુરા પાડવા.
- એવા પ્રશ્નો ન રાખવા, જે પહેલેથી જ નક્કી કરાયેલ જવાબ ધરાવતા હોય, તે પ્રવૃત્તિને નબળી બનાવશે !
- તમારી જાતને પ્રશ્ન પૂછવો, કઈ બાબત બાળકોને આ દિશામાં વિચારવાની પ્રેરણા આપશે ?
- પ્રવૃત્તિના પ્રકાર
- મૌખિક
- વાચન – લેખન આધારીત
- સામગ્રી આધારીત
- પ્રભાવપત્રો
- એક પ્રવૃત્તિ – અનેક સ્તર – અનેક ઉપયોગ – શીખવાના લક્ષ્ય સાથે જોડવું.
- ચર્ચાપત્ર
- ભણવાની અને ભણાવવાની રીત
- RTE Act in brief
- Provision
- Incentive
- Right
- વિકસીત વ્યક્તિનાં લક્ષણો
- ERAC મુજબની પ્રવૃત્તિનાં ઉદાહરણો.
2 comments:
Dear Manan,
You have done the great work.The detail of our workshop is very much useful to us..well Done..Keep it up & keep posting...
Riyaz
thanx for d wishes!!!
suggestions are welcomed to make d blog more useful and of course meaningful....
- evs group
Post a Comment